News of Sunday, 25th July 2021
જામનગર સમસ્ત વિશાશ્રીમાળી જૈન સંધની ચૂંટણીમાં ભાજપ સંગઠનમાં મહત્વનો હોદ્દો ધરાવતા વોર્ડ નં ૩ના પ્રભારી નીતિન સોલાણીનો શરમજનક પરાજય !
રાજકોટ: જૈન સમાજમાંથી આવતા જામનગર ભાજપના વોર્ડ પ્રમુખ નીતિન સોલાણીનો પોતાના જ સમાજની ચૂંટણીમાં પરાજય એ આવનારા સમયમાં જામનગર ભાજપ સંગઠન માટે આત્મચિંતનનો વિષય બની રહેશે તેવી ભારે ચર્ચા છે
(10:32 pm IST)