સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી છરી સાથે એક શખ્શ ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોક પાસેથી પોલીસે એક શખ્શને  છરી સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ જલાલ ચોકમાં રહેતા અલી મામદ પલેજા નામના ઈસમને પોલીસે છરી સાથે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(9:31 pm IST)