સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

જામજોધપુર તાલુકાના કોટડા ગામે આવેલ ફુલઝર ડેમના ચાર દરવાજા પાંચ ફૂટ ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક.: લોકો ડેમમાં પાણીની આવક જોવા ઉમટ્યા

જામજોધપુર તાલુકાના કોટડા ગામે આવેલ ફુલઝર ડેમના ચાર દરવાજા પાંચ ફૂટ ખોલાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઇ છે અને ડેમમાં પાણીની આવક થતાં લોકો પણ આ દ્રશ્યો જોવા ઉમટયા હતા (તસ્વીર  : દર્શન મકવાણા જામજોધપુર)

(7:21 pm IST)