સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

સવારથી જામનગર જિલ્લામાં મેઘાવી માહોલ : જોડીયામાં વધુ એક ઇંચ વરસાદ : જામનગર અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં આજે સવારથી  વરસાદી માહોલ જામ્યો છે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં પડેલ વરસાદના આંકડાઓ  મુજબ જામનગર શહેર-10મીમી ધ્રોલ-10મીમી  અને જોડિયા-20મીમીવરસાદ વરસ્યો છે

(10:55 am IST)