સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

ગોંડલ::ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
થતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.(તસ્વીર -અહેવાલ ::ભાવેશ ભોજાણી - ગોંડલ)

 

(4:37 pm IST)