News of Monday, 25th May 2020
બોટાદ જીલ્લો કોરોના મુક્ત બન્યા બાદ આજે ગઢડામાં કોરોના નો પ્રથમ કેસ
બોટાદ જીલ્લો કોરોના મુક્ત બન્યા બાદ આજે ગઢડામાં કોરોના નો પ્રથમ નોંધાયો છ અમદાવાદથી આવેલા ૪૦ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે . તેમ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું છે.
(3:01 pm IST)