News of Monday, 25th May 2020
ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ:સુભાષનગરના યુવક અને એક યુવતીને કોરોના વળગ્યો : એક દિવસમાં ત્રણ કેસ
બંને અમદાવાદથી આવેલ હતા : તંત્ર દ્વારા બંને દર્દીઓને હોસ્પિટલાઇઝ કરાયા
ભાવનગર : ભાવનગરમાં મોડેથી કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે આ અગાઉ એક કેસ આવ્યા બાદ વધુ બે કેસ નોંધાતા આજે એક જ દિવસમાં 3 કેસ નોંધાયા છે ભાવનગરના સુભાષનગરમાં રહેતા 30 વર્ષીય યુવક શિવરાજસિંહ પરમાર અને 27 વર્ષની રિધ્ધીબેન શિવરાજસિંહ પરમાર ને કોરોના પોઝિટિવ આવ્યો છે બંને અમદાવાદથી આવ્યા હતા
(8:40 am IST)