સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

નવાગઢમાં જુના મનદુઃખને લીધે પ્રકાશ કોળી પર હુમલો

રાજકોટ તા. ૨૫: જેતપુરના નવાગઢમાં રહેતાં અને કલરલેબમાં કામ કરતાં પ્રકાશ રમેશભાઇ પરમાર (ઉ.૧૮) નામના કોળી યુવાનને ગઇકાલે બળદેવની ધાર પર હતો ત્યારે જુના મનદુઃખને લીધે મુન્નો કોળી, પ્રદિપ, જીગો, પ્રદિપ સહિતે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

(3:29 pm IST)