સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

સુરેન્દ્રનગરમાં અલ્ટ્રાવિઝન સફળ

સુરેન્દ્રનગરમાં ગુંજતુ એક જ નામ અલ્ટ્રાવિઝન સ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પરીક્ષા માર્ચ-૨૦૧૯માં અલ્ટ્રાવિઝન હાઇસ્કૂલે ખૂબજ સરસ પરિણામ પ્રાપ્ત કરેલ છે. ધોરણ-૧૦માં ૧૯ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સાયન્સમાં સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં માત્ર ૩ વિદ્યાર્થીઓએ A1ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જેમાંથી ૩ વિદ્યાર્થીઓ અલ્ટ્રાવિઝન એકેડમીના છે.

(11:38 am IST)