સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

લાલપુરમાં ટીટોડીએ બીજા માળે ઇંડા મુકયાઃ સારા વરસાદના એંધાણ

લાલપુરઃ જામનગર જિલ્લાના લાલપુર ગામે મચ્છુ નગર-૨માં આવેલી શ્રી સાંદીપની સ્કૂલની બીજા માળની છત ઉપર ટીટોડીએ ઇંડા મુકયા છે જેથી વરસાદ સારો થવાના એંધાણ છે.

(10:30 am IST)