News of Thursday, 25th February 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 4 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે
(8:28 pm IST)