સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ખંભાળિયાના સલાયા ગામમાં આખલા યુદ્ધ

ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત  આખલા યુદ્ધ જોવા મળ્યું હતું.ખંભાળિયાના સલાયા ગામમાં આખલા યુદ્ધના કારણે સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.જાહેર રોડ પર બાખડતા આખલાઓને શાંત કરવા માટે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.આખલા યુદ્ધ ની ઘટના દિન પ્રતિદિન વધારો થતાં સ્થાનિક લોકો ત્રાહિમામ છે.અવાર નવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ શહેરોમાં

આખલા યુદ્ધ જોવા મળે છે.(કૌશલ સવજાણી - ખંભાળિયા)

(12:14 pm IST)