સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

મોરબીના ગણેશનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત.

મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગણેશનગરમાં રહેતા બ્રિજેશભાઈ સોરણસિંગ પ્રજાપતિ (ઉ.૩૨)  એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:32 pm IST)