News of Monday, 25th January 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,07,469 સેમ્પલ લેવાયા છે
(7:39 pm IST)