સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ટંકારામાં ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી માટે બુધવારે સેન્સ લેવાશે

ટંકારા,તા.૨૫ : ટંકારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણી  ઉમેદવારોની પસંદગી માટે સેન્સ  લેવાશે

સ્થાનિક તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચુંટણી અંતર્ગત બુધવારના બપોરે ૨:૦૦ વાગે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકો આવવાના હોય જેમાં જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ અંદરપા મહામંત્રી  સંજયભાઈ ભાગીયા મહામંત્રી રૂપસિંહએ જણાવ્યું છ

 

(1:01 pm IST)