સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ઉત્તર પ્રદેશના રાજયમંત્રીશ્રી સુરેશ પાસી જી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે

 સોમનાથ : ઉત્તર પ્રદેશા રાજય મંત્રીશ્રી સુરેશ પાસી જી પરિવાર સાથે સોમનાથ મંદિર ખાતે પહોંચેલ હતાં, જેઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા કરી ધન્યતા અનુભવી હતી, આ પ્રસંગે ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસરશ્રીએ શાલ તથા સ્મૃતિભેટ આપી સન્માન કરેલ હતું.

(11:36 am IST)