સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

ભાવનગરના ઘાનઘલી નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત કરમદીયા ગામના દંપતીનું મોત

ભાવનગરના ઘાનઘલી નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઈક પર બેઠેલા દંપતિનું મોત નિપજ્યું છે. કરમદીયા ગામે રહેતા દંપતિનું મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)