News of Saturday, 24th September 2022
વેરાવળ તાલુકામા મગફળી કાઢવાની શરૂઆત સતત વરસાદને કારણે ખૂબજ ઓછો ઉતારો
પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કાઢવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે આ કામગીરી વધતી જશે આ બાબતે નાવદ્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા એ જણાવેલ કે આ વર્ષ સતત વરસાદ ને કારણે મગફળી રોગચાળો ને કારણે ઓછો ઉતારો છે તસ્વીરમાં મગફળી કાઢી રહેલ ખેડૂતો નજરે પડે છે
(9:51 am IST)