News of Friday, 24th September 2021
ઉનામાં અજગર નીકળ્યો
ઉના : ગોલ્ડન સીટીમાં વિશાળકાય અજગર નીકળતા નગરપાલિકા સદસ્ય મહેશભાઇ બાભણીયા અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજયભાઇ બામણીયાને જાણ થતાં તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને ફોરેસ્ટ વિભાગ અધિકારી દ્વારા વિશાળકાય અજગરને રેસ્કયુ કરવામાં આવ્યો અને ગોલ્ડન સીટીના રહીશોએ ફોરેસ્ટ વિભાગ તેમજ નગરપાલિકાના સદસ્યોનો ગોલ્ડન સીટીના રહીશોએ આભાર વ્યકત કર્યો હતો. મહાકાય અજગરની તસ્વીર. (તસ્વીર : નીરવ ગઢીયા-ઉના)
(11:37 am IST)