News of Thursday, 24th September 2020
મેઘાનો વિરામઃ સસોઇ ડેમે પોણો ઇંચ
ગઇકાલે ભાવનગર, અમરેલી જીલ્લા સિવાય કયાંય પણ વરસાદ વરસ્યો નહીં: સવારથી સુકુ હવામાન
રાજકોટ તા. ર૪: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ભાવનગર, અમરેલી જીલ્લા સિવાય કયાંય વરસાદ વરસ્યો ન હતો અને આજે પણ સવારથી સર્વત્ર વિરામ પ્રવર્તે છે. જામનગરના સસોઇ ડેમ ઉપર ગઇકાલે પોણો ઇંચ વરસી ગયો હતો જે સવાર સુધીનો વરસાદ નીચે મુજબ છે.
ભાવનગર |
|
ઉમરાળા |
૬ મી.મી. |
ગારીયાધાર |
૧૩ મી.મી. |
ઘોઘા |
૩ મી.મી. |
જેશર |
રર મી.મી. |
તળાજા |
૧૮ મી.મી. |
પાલીતાણા |
૧પ મી.મી. |
ભાવનગર |
૩ મી.મી. |
મહુવા |
૩૯ મી.મી. |
વલ્લભીપુર |
૭ મી.મી. |
શિહોર |
૧૩ મી.મી. |
અમરેલી |
|
અમરેલી |
ર મી.મી. |
ખાંભા |
૧૬ મી.મી. |
જાફરાબાદ |
૧૪ મી.મી. |
ધારી |
૮ મી.મી. |
બગસરા |
પ મી.મી. |
બાબરા |
પ મી.મી. |
રાજુલા |
ર૧ મી.મી. |
લાઠી |
૮ મી.મી. |
લીલીયા |
ર મી.મી. |
સાવરકુંડલા |
પ મી.મી. |
જામનગર |
|
જામજોધપુર-જામવાડી |
૧૦ મી.મી. |
સસોઇ ડેમ |
ર૦ મી.મી. |
બોટાદ |
|
ગઢડા (સ્વામીના) |
૩ મી.મી. |
(11:47 am IST)