સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

ધોરાજી કોર્ટ કર્મચારીનું કોરોનાના કારણે અવસાન

ધોરાજી તા. ર૪ :.. પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં કામ કરતા કર્મચારી કે. કે. ઉપાધ્યાય ફરજ પર હાજર રહેતા અને નિયમીત પોતાના કામ કરતા. તેઓ સંક્રમીત થઇ જતા સારવાર દરમિયાન અવસાન પામેલ છે કોરોના કારણે અવસાન થયેલ આ રાજકોટ જિલ્લાના પહેલા કર્મચારી છે.

(11:45 am IST)