સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જામનગરના SP તરીકે દીપેન ભદ્રને ચાર્જ સંભાળ્યો

જામનગર:::જામનગરના SP તરીકે દીપેન ભદ્રને ચાર્જ સંભાળ્યો છે.અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના DCP થી જામનગરના SP  દીપેન ભદ્રન બન્યા છે. નવનિયુક્ત SP દીપેન ભદ્રન SP ઓફીસ આવી પહોંચ્યા હતા જ્યાં SP દીપેન ભદ્રનને  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું પૂર્વ SP શ્વેતા શ્રીમાળી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓએ SP ઓફિસે નવા SP દીપેન ભદ્રનને આવકાર્યા હતા.

(11:39 am IST)