સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th September 2018

કાળાસરની મુલાકાત લેતા મંત્રી બાવળીયા

 જસદણ : કાળાસર ગામના સરપંચ શ્રી.રમેશભાઈ કાગડીયા, ભીખાભાઈ કિયાડા, લાલજીભાઈ દુમાદીયા.ગીરીશભાઈ ત્રીવેદી.કાળુભાઈઙ્ગ હરખાણી, લાલજીભાઈ વાસાણી, મિવજીભાઈ સાંકરીયા, સુરેશભાઇ કાગડીયા, કાળુભાઈ માલધારી, જીણાભાઈ હરખાણી, ખીમાભાઈ ચાવડા, ગોરધનભાઈ મીઠાપરા, લાલજીભાઈ મીસ્ત્રી, વેલાભાઈ દુમાદીયા, જેરામભાઈ પરમાર, ભીખાભાઈ ડાયાભાઈ સાનેપરા, નાગજીભાઈ કોતરાઙ્ગ તેમજ દરેક સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોળી સમાજના પ્રમુખશ્રીઙ્ગ જેસાભાઈ સોલંકી, જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા, દિનેશભાઈ હિરપરાઙ્ગ શીવરાપુર જી.પ.સભ્ય મનુભાઈ ભોજાણી, જી.પ.સભ્ય કાળુભાઈ તલાવડીયા તા.પ.ઉપ પ્રમુખ મનસુખભાઇ જાદવ, જેહાભાઈ બાવળીયા, પૂર્વ જી.પ.સભ્ય ભીખાભાઇ રોકડ, જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી, ખોડાભાઈ ખસિયા, નીતિનભાઈ રોજાસરા, દીપભાઈ ગીડા, અલ્પેશભાઈ રૂપારેલીયા, દુર્ગેશભાઈ કુબાવત, દિલીપભાઈ રામાણી, અરૂણભાઈ વઘાસિયા, બાભુભાઈ છાયાણી, નિમેશભાઈ શુકલ, પ્રફુલભાઈ, કનુભાઈ વાંણદ,અશોકભાઈ ચાંવ,અને ભુપતભાઈ કેરાળીયા, ઉકાભાઈ રબારીઙ્ગ વગેરે આ કાર્યક્રમમાં અને પ્રવાસમાં જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી)(૨૧.૫)

(12:06 pm IST)