સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th August 2019

જૂનાગઢ જિલ્લાના ઠાનાપીપડી ગામના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

વિનુ જોશી દ્વારા જુનાગઢ  :::: જિલ્લાના ઠાનાપીપડી ગામના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ પડી હોવાની માહિતી વંથલી પોલીસ સ્ટેશન થી કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ ની ટીમ દોડી ગઇ હતી અને ગામ માં કૂવામાંથી એક અજાણી વ્યક્તિ ની લાશ બહાર કાઢી હતી હજુ સુધી વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસે તપાસ હાથ ધરી છે

(10:05 pm IST)