સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th August 2019

વંથલી શહેરના પુર્વ ભાજપ મહામંત્રી- પાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશ ભડારીયા ની છરીના ઘા ઝીકી હત્યા

(વિનુ જોષી દ્વારા જુનાગઢ). વંથલી  શહેરના  પુર્વ  ભાજપ મહામંત્રી- પાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશ ભડારીયા ની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે

છરી ના ઘા મારી હત્યા નિપજાવ્યી  હાલતમા લાશ મળી  મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છેવ્યવસાએ વકીલ એવા હિતેષ વડારીયાની 

માણાવદર રોડ પર છરી વડે ગળુ કાપી બેફામ છરી ના ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાની જાણ થતાપોલીશે તપાસ હાથ ધરી છે

મૃતક યુવક વંથલી નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ભાજપ ના આગેવાન હોવાથી લોકો ના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા

મૃત્યુ પામનાર હિતેષ વડારીયા ઉર્ફે દિપક વડારીયા ને મોતને ઘાટ ઉતારનાર શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે

 

(9:28 am IST)