સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

ભુજ આત્મારામ સર્કલ પાસેની જમીન બાબતે છરી વડે હુમલો : એકને ઇજા : ચાર આરોપી પૈકી બે નમી ધરપકડ

ભુજ આત્મારામ સર્કલ પાસેની જમીન બાબતે બોલાચાલી બાદ છરી વડે હુમલો કરી એક યુવાન‌ ઇમરાન ઓસમાણ ચૌહાણ ઇજાગ્રસ્ત થતા ભુજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. અને ચાર આરોપીઓ પૈકી બેની ધરપકડ કરવામાં આવી

   

(8:56 pm IST)