News of Saturday, 24th July 2021
ગોંડલમાં સવારે જોરદાર વરસાદ વરસ્યા બાદ બપોરે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગોંડલ : ગોંડલમાં સવારે જોરદાર વરસાદ વરસ્યા બાદ બપોરે ફરી મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)
(1:19 pm IST)