News of Saturday, 24th July 2021
ગોંડલ રાજકોટ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ : કોઈ જાનહાનિ નથી
ગોંડલ તા.૨૪, ગોંડલ રાજકોટ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા કોઇ જાનહાનિ થઈ ન હતી ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)
(1:18 pm IST)