News of Thursday, 24th June 2021
જામનગરના નવા કલેકટર
જામનગર : કલેકટર તરીકે જૂનાગઢથી બદલી થતા જામનગર ખાતે પહોંચી જિલ્લા સેવા સદન કલેકટર કચેરીએ પહોંચી ડો. સૌરભકુમાર પારધીએ ગઇ કાલે તેમના જન્મદિવસે જ ચાર્જ સંભાળ્યો છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(11:36 am IST)