સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

કોટડાસાંગાણીમાં યોગ સાધના કરાઇ

કોટડાસાંગાણીની ઠાકોર મુળવાજી વીનયન કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જયાં તાલુકા તંત્ર તેમજ સરકારી સ્ટાફે યોગા કર્યા હતા તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા ત્યારે યોગ નીષ્ણાતો દ્વારા વિવિધ પ્રકારના યોગ કરાવવામાં આવ્યા હતા. તેપ્રસંગની તસ્વીર

(2:00 pm IST)