સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ગોંડલમાં નબળા રોડની પોલ

 ગોંડલ : પાલિકા દ્વારા રાજયમાં સૌથી વધુ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યાની ગુલબંગો ફુંકવામાં આવી રહી છે ત્યારે હજુ તો વરસાદ પડયો નથી ત્યાં શહેરના ઘણા રસ્તાઓ ઉપર ભુવા પડી ગયા છે ત્યારે ગંજીવાળા રોડ પર ટ્રક રોડમાં બેસી ગયેલ હતો તે તસ્વીર.

(12:14 pm IST)