સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જામજોધપુરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

 જામજોધપુરઃ જામજોધપુર સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ તથા નગરપંચાયત કન્યા વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના આસન અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. તેમજ જામજોધપુર નગરપાલિકા પ્રમુખ સોનલબેન જાવીયા ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(12:11 pm IST)