સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જસદણ પંથકના વિખ્યાત અભ્યારણ હિંગોળગઢમાં મુખ્ય અધિકારી વગર રેઢુપડ

જસદણ તા. ર૪: જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ ગુજરાતનું વિખ્યાત અભિયારણ હિંગોળગઢમાં છેલ્લા ૩ વર્ષથી આરએફઓની જગ્યા ખાલી છે.

હવે છેક ગાંધીનગરથી વહીવટ થાય છે ત્યારે સાત કિલોમીટરનાં આ વિશાળ જંગલનો કેવો વહીવટ થતો હશે? આર.એફ.ઓ.ની તાત્કાલીક નિમણુંક થાય તેવી માંગણી ઉઠી છે.

(12:04 pm IST)