સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

પડધરી ગામમાં જ બસ પલ્ટી મારી ગઇને ઇકો કાર દબાઇ ગઇ

પડધરીઃ હાઇવે પર મોવૈયા સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ પલ્ટી જતા સર્જાયો અકસ્માત. જેમાં મોવૈયા સર્કલે સ્પીડમાં આવતી ટ્રાવેલ્સ બસ સર્કલની ગોળાઇ પર પલ્ટી જતા ઇકો ગાડી પર ખાબકી હતી. સદનસીબે જાનહાની ટળી હતી. સ્થાનીક લોકો દ્વારા ટ્રાવેલ્સ બસના  મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા જેની તસ્વીરો.

(12:44 pm IST)