સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જામજોધપુરમાં પ્રચંડ ઉત્સાહઃ

લોકશાહીના મહાપર્વમાં સામેલ થવા સવારે સાત વાગ્યાથી જ મતદારો નીકળી પડયા લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થવામાં મતદારોમાં પ્રચંડ ઉત્સાહ હોય તેમ સૂર્યનારાયણ તાપ વર્ષાવવાનું શરૂ કરે તે પૂર્વે જ મતદાન કરી દેવા મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથકે પહોંચી ગયા હતા જેમાં રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઇ સાપરિયા, વાસમો ડાયરેકટર અમુભાઇ, નગર પાલિકા પ્રમુખ સોનલબેન જાવીયા, ડો. વાછાણી સાહેબ, તેમજ જામજોધપુર શહેરના ભાજપ મહામંત્રી જયેશભાઇ ભાલોડિયાના દિવ્યાંગ પુત્રની ઇચ્છા પૂર્ણ કરવા ઢોલ નગારા સાથે વિહલ ચેરમાં બેસી પોતાની ફરજ પૂર્ણ કરી હતી (તસ્વીરઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:50 am IST)