સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

લોધીકાના ખીરસરામાં વડિલો દ્વારા મતદાન

ખીરસરા : લોધીકાના ખીરસરામાં કાલે વડિલોએ મતદાન કર્યુ હતું. જેમાં વાજડીવડમાં ૧૦ર વર્ષના જામબા ઉકાજી ખેરડિયાએ પણ મતદાન કર્યુ હતું. (તસ્વીર -અહેવાલ : ભીખુપરી ગોસાઇ - ખીરસરા) 

(11:47 am IST)