સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

હળવદના ૧૦૩ વર્ષના ગોદાવરીબેન પ્રજાપતિનું મતદાન :

હળવદ : શહેર અને તાલુકામાં ધીમીધારે સતત મતદાન થતુ રહ્યું હતું. ૬૪ ધ્રાંગધ્રા સંસદમાં ૬૧.૦૯% જયારે વિધાનસભા માટે ૬૧.૧૯% મતદાન નોંધાયું હતું. ગોદાવરીબેન ઓઘડભાઈ પ્રજાપતિ ઉંમર ૧૦૩ વર્ષ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જયારે સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા નવ યુવાન યુવતી મતદારોમાં પણ ભારે ઉત્સાહ હતો.ઙ્ગખાસ કરીને મહિલાઓ એ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. (તસ્વીર : દિપક જાની, હળવદ)

(11:46 am IST)