સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

કોંગ્રેસના ધારાસભ્ય મારા બાકડા ઉપર બેઠા

રાજકોટઃ ગઇકાલે સોશ્યલ મીડીયામાં નારણભાઇ કાછડીયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ આ અંગે નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે ગઇકાલે અમે રાજુલા તાલુકાના ખેરા ગામમાં બેઠા હતા ત્યારે પરેશભાઇ ધાનાણી ગાડીમાં ત્યાંથી નીકળતા તેઓ અમારી પાસે આવ્યા હતા અને મારા નામના બાકડા ઉપર બેઠા હતા. આ ગામમાં હીરાભાઇ સોલંકી અને અમે ચા પીધી હતી.

(11:37 am IST)