સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

કુરંગા દુષ્કર્મ પ્રકરણમાં પોલીસના ધાડેધાડા-કામદારોની પૂછપરછ

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગા ગામમાં એક ખાનગી કંપનીમાં કામ માટે આવેલા શ્રમિક પરિવારની ૪ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કમ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે આ ઘટના બાદ પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા છે અને કામદારોની પુછપરછ કરવામાં આવી રહી છે. (અહેવાલ મુકુંદ બદિયાણી તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(4:51 pm IST)