News of Tuesday, 24th April 2018
ઉપલેટા તાલુકા પંચાયતમાં નૂતન ભવનનું ભૂમિપુજન
ઉપલેટાઃ તાલુકા પંચાયતના નવા બિલ્ડીના બાંધકામનું ભુમિપુજન તથા ખાતમુર્હુત ધારાસભ્ય લલીતભાઇ વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર, પૂર્વ પ્રમુખ જયાબેન ડાંગરના હસ્તે કરવામાં આવેલ. આ તકે કિશોરભાઇ ઝાલાવડીયા, જયદેવસિંહ વાળા, ગીતાબેન સોલંકી, સોમાભાઇ મકવાણા, બાબુભાઇ ડેર, કૃષ્ણકાંત ચોટાઇ, કમલેશ વ્યાસ, ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર સહીત ગામડાના સરપંચો કોંગ્રેના આગેવાનો કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ભોલુ રાઠોડ ઉપલેટા)
(11:52 am IST)