સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગોંડલ : વેરી તળાવ ખાલી થવાની તૈયારી

  ઉનાળાના આકરા તાપસમાં ગોંડલના ગૌરવરૂપ વેરી તળાવમાં પણ પાણી ધીમે ધીમે ઘટતું જાય છે તે માટે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ગોંડલ વેરી તળાવ ડુકુ થઇ રહ્યો છે તે પ્રથમ તસ્વીર વેરી તળાવ, બીજી તસ્વીર વેરી તળાવનો પાછલો ભાગ ત્રીજી તસ્વીર નાનુ વેરી તળાવ ખાલી ખમ્મ નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ) (૮.૮)

(11:46 am IST)