સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th January 2020

વિસાવદરમાં પ્રજાસત્તાક દિન પૂર્વે ફલેગમાર્ચ

વિસાવદરઃ પ્રજાસત્ત્।ાક દિન પૂર્વે સુરક્ષાને લઇ પેરા મીલીટરી ફોર્સ તથા પોલીસ દ્વારા શહેરનાં મુખ્યમાર્ગો-બજારો-વિસ્તારોમાં કોમ્બીગ ફલેગ માર્ચનુ આયોજન કરાયું હતું.લોકોમાં સુરક્ષાને લઇ સલામતીનાં અહેસાસનાં ભાગરૂપે કોમ્બીગ-ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ  તે તસ્વીર.

(12:00 pm IST)