સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd November 2019

મોરબીના બેલા નજીક પાણીના ખાડામાં ડૂબી જતા શ્રમિક પરિવારના બે વર્ષના બાળકનું મોત

 

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એડમીન સિરામિકમાં રહીને મજુરી કરતા પરિવારના બે વર્ષના બાળકનું ડૂબી જતા મોત થયું છે જેમાં મજુર પરિવારનું બાળક સચિન આલમ ભચાવા (..૦૨) એડમીન કારખાનામાં પાણીના ખાડામાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

(12:39 am IST)