સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાવનગરમાં સન્માન

ભાવનગર : ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગુજરાત સરકાર ગાંધીનગરના નાળીયેરી રેસા તાલીમ વિભાગમાં અતુલભાઇ ઉપાધ્યાય વરસોથી નિષ્ઠા અને પ્રમાણીકતાથી પોતાની જવાબદારી નિભાવે છે. સરદાર યુવા મંડળ દ્વારા સિલાઇ મશીનો વિતરણ કાર્યક્રમમાં અતુલભાઇ ઉપાધ્યાયનું પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય માન. જીતુભાઇ વાઘાણી અને મંડળના પ્રમુખ ભરત મોણપરાના હસ્તે મોમેન્ટો સન્માનપત્રક અર્પણ કરીને સન્માન કરાયુ તે તસ્વીર.

(1:04 pm IST)