સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ગારીયાધાર ૧૦૮ ટીમને નવી એમ્બ્યુલન્સ

ગારીયાધાર : ૧૦૮ની ટીમને નવી આધુનીક એમ્બ્યુલન્સ ફાળવાઇ હતી. જેને ડો. કાત્રોડીયા, ડો.ભરોળીયા, ડો.ખેમી અને ૧૦૮ ટીમના ઇએમટી અને પાયલોટ કુમકુમ તિલક કરી ગારીયાધારની સેવા માટે કાર્યરત કરાઇ હતી તે તસ્વીર.

(12:51 pm IST)