સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ગોહિલ (દાદાબાપુ)નું અવસાનઃ રાજકારણમાં આવીને લોકોના સેવાકાર્યો કર્યા હતા

વલ્લીભપુરઃ સામાન્ય પ્રજા માટે તેમનો દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા.

ટુંકા સમયમાં વધુ એક રાજવી પરિવારના સભ્યના નિધનના સમાચાર આવ્યા છે. 20 દિવસ પહેલા રાજકોટના રાજવી મનોહરસિંહજીનું 83 વર્ષે નિધન થયાના સમાચાર આવ્યા હતા, ત્યારે આજે પૂર્વ વલ્લભીપૂર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ગોહિલનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. રાજવી પ્રવિણસિંહને દાદા બાપુ પણ કહેવામાં આવતા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. તેમના નિધનના સમાચારથી ભાવનગર અને વલ્લભીપુરમાં જાણે શોકનું મોજુ ફરી વળ્યું છે. ટુંકા સમયમાં વધુ એક રાજવી પરિવારના સભ્યના નિધનના સમાચાર આવ્યા છે. 20 દિવસ પહેલા રાજકોટના રાજવી મનોહરસિંહજીનું 83 વર્ષે નિધન થયાના સમાચાર આવ્યા હતા, ત્યારે આજે પૂર્વ વલ્લભીપૂર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ગોહિલનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. રાજવી પ્રવિણસિંહને દાદા બાપુ પણ કહેવામાં આવતા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. તેમના નિધનના સમાચારથી ભાવનગર અને વલ્લભીપુરમાં જાણે શોકનું મોજુ ફરી વળ્યું છે.

ટુંકા સમયમાં વધુ એક રાજવી પરિવારના સભ્યના નિધનના સમાચાર આવ્યા છે. 20 દિવસ પહેલા રાજકોટના રાજવી મનોહરસિંહજીનું 83 વર્ષે નિધન થયાના સમાચાર આવ્યા હતા, ત્યારે આજે પૂર્વ વલ્લભીપૂર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ગોહિલનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. રાજવી પ્રવિણસિંહને દાદા બાપુ પણ કહેવામાં આવતા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. તેમના નિધનના સમાચારથી ભાવનગર અને વલ્લભીપુરમાં જાણે શોકનું મોજુ ફરી વળ્યું છે.

દાદા બાપુએ પોતાના અંતિમ શ્વાસ રાજમહેલમાં લીધા હતા. આવતીકાલે સોમવારે તેમની અંતિમવીધી કરવામાં આવશે. તેઓ રાજવી પણ હતા અને રાજકારણ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે રાજકારણમાં આવ્યા બાદ પણ ખુબ સેવા કરી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. દાદા બાપુએ પોતાના અંતિમ શ્વાસ રાજમહેલમાં લીધા હતા. આવતીકાલે સોમવારે તેમની અંતિમવીધી કરવામાં આવશે. તેઓ રાજવી પણ હતા અને રાજકારણ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે રાજકારણમાં આવ્યા બાદ પણ ખુબ સેવા કરી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

દાદા બાપુએ પોતાના અંતિમ શ્વાસ રાજમહેલમાં લીધા હતા. આવતીકાલે સોમવારે તેમની અંતિમવીધી કરવામાં આવશે. તેઓ રાજવી પણ હતા અને રાજકારણ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે રાજકારણમાં આવ્યા બાદ પણ ખુબ સેવા કરી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

સમાચાર જેમ જેમ વહેતા થયા તેમ તેમ લોકો રાજમહેલ ઉમટી રહ્યા છે. દેશભરમાંથી રાજવી પરિવાર અને નેતાઓ પણ ભાવનગર આવવા રવાના થઈ રહ્યા છે. સમાચાર જેમ જેમ વહેતા થયા તેમ તેમ લોકો રાજમહેલ ઉમટી રહ્યા છે. દેશભરમાંથી રાજવી પરિવાર અને નેતાઓ પણ ભાવનગર આવવા રવાના થઈ રહ્યા છે.

સમાચાર જેમ જેમ વહેતા થયા તેમ તેમ લોકો રાજમહેલ ઉમટી રહ્યા છે. દેશભરમાંથી રાજવી પરિવાર અને નેતાઓ પણ ભાવનગર આવવા રવાના થઈ રહ્યા છે.

રજવાડાઓના વિલિનીકરણ વખતે સરદાર પટેલની વાત માની દેશ પ્રેમ ખાતર વલ્લભીપુરના રાજવી પ્રવિણસિંહજીના પિતા ગંભીરસિંહ ગોહિલે રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. રાજા ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા. તે સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રજવાડાઓના વિલિનીકરણ વખતે સરદાર પટેલની વાત માની દેશ પ્રેમ ખાતર વલ્લભીપુરના રાજવી પ્રવિણસિંહજીના પિતા ગંભીરસિંહ ગોહિલે રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. રાજા ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા. તે સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

રજવાડાઓના વિલિનીકરણ વખતે સરદાર પટેલની વાત માની દેશ પ્રેમ ખાતર વલ્લભીપુરના રાજવી પ્રવિણસિંહજીના પિતા ગંભીરસિંહ ગોહિલે રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. રાજા ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા. તે સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

સામાન્ય પ્રજા માટે તેમનો દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા. દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે પ્રવિણસિંહને પોતાની સાથે રાખતા હતા. સામાન્ય પ્રજા માટે તેમનો દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા. દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે પ્રવિણસિંહને પોતાની સાથે રાખતા હતા.

સામાન્ય પ્રજા માટે તેમનો દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા. દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે પ્રવિણસિંહને પોતાની સાથે રાખતા હતા.

(10:01 am IST)