સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd September 2020

અમરેલી ભાજપમાં ભંગાણ :લીલીયા સરપંચ એશો,નાપ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા

પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા દકુ ભુટાણી, મેહુલ ગજેરા જોડાયા કોંગ્રેસમા

અમરેલી : અમરેલી ભાજપમા ભંગાણ  સર્જાયું છે જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી પહેલા ભંગાણ પડ્યું છે લીલીયા સરપંચ એશોશીએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા  કોંગ્રેસમા જોડાયા છે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા દકુ ભુટાણી, મેહુલ ગજેરા  કોંગ્રેસમા જોડાયા છે

(8:11 pm IST)