સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામે ઘરમાંથી બાળકની લાશ મળી : આરોપી કૌટુંબિક કાકાને ઝડપી લેવાયો

સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામે ઘરમાંથી બાળકની લાશ મળી હતી. કૌટુંબિક કાકાએ અગમ્ય કારણોસર તીક્ષ્‍ણ હથિયાર વડે હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કાકાને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)