સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

માળીયા હાટિનાના ગડુ નજીક મેઘલ નદીમાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા : એક ડૂબ્યો : શોધખોળ ચાલુ

ત્રણેય યુવકો શીડોકર ગામના હોવાનું બહાર આવ્યું

ફોટો meghal

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામ નજીકની મેઘલ નદિમાં ન્હાવા પડેલા 3 યુવકમાંથી એક ડુબ્યો છે. ડુબેલા યુવકની શોધખોળ શરૂ કરાઇ છે. ત્રણેય યુવકો શીડોકર ગામના હોવાનું બહાર આવ્યું છે. ચોરવાડ પોલીસ તેમજ તરવૈયાની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી છે.

(10:02 pm IST)