સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

પોરબંદર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની વરણી :શહેર પ્રમુખપદે સાગરભાઈ મોદી અને સંદીપભાઈ પાંજરીની મહામંત્રી તરીકે નિમણુંક : ગ્રામ્યમાં પ્રમુખપદે રાણાભાઇ મોઢવાડીયા, રાણાવાવના પ્રમુખ તરીકે નીતિનભાઈ ગોઢાણીયા અને કુતિયાણા શેર પ્રમુખપદે જીતભાઈ ઓડેદરા અને ગ્રામ્યમાં રામદેવભાઈ મોડેદરા પ્રમુખપદે

પોરબંદર ભાજપ યુવા મોરચાના હોદેદારોની વરણી થઇ છે જેમાં પોરબંદર શહેર  પ્રમુખપદે સાગરભાઈ મોદી અને સંદીપભાઈ પાંજરીની મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ છે અને પોરબંદર ગ્રામ્યમાં પ્રમુખપદે રાણાભાઇ મોઢવાડીયા, રાણાવાવ શહેર યુવા  પ્રમુખ તરીકે નીતિનભાઈ ગોઢાણીયા અને કુતિયાણા શહેર  પ્રમુખપદે જીતભાઈ ઓડેદરા અને ગ્રામ્યમાં રામદેવભાઈ મોડેદરા પ્રમુખપદે વરાયા છે

(8:12 pm IST)